Thursday, June 10, 2010

મેનેજમેન્ટનું પંચતંત્ર

આજકાલ મેનેજમેન્ટની બોલબાલા છે. જેમ જૂના જમાનામાં ધર્મ પાસે બધા પ્રશ્નોના ઉકેલ હતા તેમ આજે મેનેજમેન્ટ વિજ્ઞાન પાસે જગતનાં તમામ દુ:ખોનો રામબાણ ઇલાજ છે. જેમ ધર્મ કહેતો કે ગરીબી માટે માણસનાં કર્મો જવાબદાર છે, તેમ મેનેજમેન્ટ કહે છે કે ગરીબી એ મેનેજેરિયલ પ્રોબ્લેમ છે. જૂના જમાનામાં કોઇ બાવો પોતાને ઇશ્વરની કક્ષા સુધી પહોંચાડી દેતો તેમ એક વાર મેનેજમેન્ટની કંઠડી બાંઘ્યા પછી કેટલાયે માણસો મેનેજમેન્ટ ગુરુ બની જાય છે, સૂંઠને ગાંગડે ગાંધી થઇ જાય છે. જેમ જૂના જમાનામાં પંચતંત્ર હતું તેમ આધુનિક જમાનામાં મેનેજમેન્ટ પાસે ‘કેસ સ્ટડી’ છે. તો જોઇએ પંચતંત્રના સ્વરૂપમાં કેટલાંક કેસલેટ્સ એટલે કે લઘુ કથાનકો.:











>> એક સરકસમાં વાંદરો-વાંદરી પરણી ગયાં. થોડા સમય પછી વાંદરીને સારા દિવસો જવા લાગ્યા. સરકસના પ્રાણી ડોક્ટરે વાંદરીને તપાસીને પૂછ્યું, ‘કેવું બાળક જોઇએ-છોકરો કે છોકરી?’ પ્રસૂતાએ જવાબ આપ્યો, ‘તેના પગ સાઇકલ ચલાવવા જેટલા લાંબા હોય અને માથું તોપના નાળચામાં સમાઇ શકે તેવું હોય એમ કરજો. પછી છોકરો હોય કે છોકરી તેનો કોઇ ફેર પડતો નથી.’-


કથાબોધ :કર્મચારી પુરુષ છે કે સ્ત્રી તે મહત્વનું નથી. જે કામ તેને સોંપાયું છે તે બરાબરકરે છે કે નહીં તે વાત અગત્યની છે...






>>બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું. બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને


પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.


કથાબોધ: સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.






>>રાજાની ભેંસ વિયાણી ને પાડો જન્મ્યો. રાણીને પાડો જોવાનું મન થયું તેથી પહેલા માળ જનાનખાનામાં નરબચ્ચાંને લાવવાનો હુકમ કર્યો. દાસી તાજા જન્મેલા પાડાને માવજતથી પહેલે માળે લઇ ગઇ. પછી રાણીને બચ્ચું ગમી જતાં તેને રોજ એક વાર ઉપર લાવવું તેવો હુકમ કર્યો. આ નિયમિત ક્રમમાં બચ્ચું અલમસ્ત પાડો બની ગયું, છતાં ક્રમ ચાલુ રહ્યો. એક વાર રાજાના દરબારમાં એક પહેલવાન આવ્યો. તેણે પડકાર ફેંક્યો કે તે સૌથી વધુ વજન ઊચકી શકે છે. તેની સામે રાજાના બધા પહેલવાનો હારી ગયા. રાજા મૂંઝાયો ત્યારે રાણી મદદે આવી. તેણે પાડાવાળી વાત કહી પહેલવાનને પાડો ઊચકીને એક માળ ચડી જવાનો પડકાર ફેંકવા સલાહ આપી. બીજે દિવસે દરબારમાં રાજાએ પહેલવાનને પડકાર ફેંક્યો. પહેલવાને મહામહેનતે પાડાને ઊચક્યો તો ખરો, પરંતુ દાદર ન ચડી શક્યો. ત્યાં દાસી આવી, પાડાને ઊચકીને પહેલે માળે સડસડાટ ચડી ગઇ.


કથાબોધ: રોજના મહાવરાથી સામાન્ય કારીગરો જે મુશ્કેલ કામ કરી શકે છે, તે નિષ્ણાતો કરી શકતા નથી. દરેક ઉદ્યોગ સંગઠને વ્યૂહાત્મક કામના મહાવરાવાળા કારીગરો તૈયાર કરવા જોઇએ. તેમના વડે હરીફને જીતી શકાય.










>>એક કુંભાર પાસે એક ગધેડો હતો, જે માલવહનનું કામ કરતો. કુંભાર તેને ખૂબ મારતો અને પૂરું ખાવાનું ન આપતાં બિચારો માયકાંગલો બની ગયો હતો. એક હૃષ્ટપુષ્ટ ગધેડાએ તેને પૂછ્યું, ‘તું આ શેઠને છોડી કેમ નથી દેતો? માયકાંગલા ગધેડાએ જવાબ આપ્યો, ‘શેઠ તેની એકની એક તોફાની દીકરીને કહ્યા કરે છે કે તે બહુ તોફાન કરશે તો તેને મારી સાથે પરણાવી દેશે. હું એ દિવસની રાહમાં આ બધું સહન કરી લઉ છું. પછી તો શેઠની બધી મિલકત મારી જ છે ને!’


કથાબોધ: કારીગરો કામ કરે તે માટે પ્રેરણા (મોટીવેશન) અથવા પોષણ(ઇન્સેન્ટિવ) અપાય છે. પ્રેરણા શાબ્દીક પ્રોત્સાહન છે, જ્યારે પોષણ એ ભૌતિક વસ્તુ આપીને કરાય છે. ડાહ્યા લોકો ઇન્સેન્ટિવથી કામ કરે છે, ગધેડાઓ પ્રેરણાથી કામ કરે છે.






>> રવિવારને દિવસે સિંહ તેની બોડ બહાર સુસ્તાતો હતો. પસાર થતાં એક શિયાળે પૂછ્યું, ‘સમય કહેશો? મારી ઘડિયાળ બગડી ગઇ છે.’ સમય કહેતાં સિંહે કહ્યું, ‘હું તમારી ઘડિયાળ રિપેર કરી દઇશ.’


શંકા દર્શાવતાં શિયાળે કહ્યું, ‘આ યંત્રરચના અઘરી છે. વળી તમારો હાથ લાગતાં ઊલટી વધારે બગડી જશે.’ સિંહે કહ્યું, ‘લાવો તો ખરા, હું રિપેરિંગની ગેરંટી આપું છું.’ ઘડિયાળ લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વાર પછી રિપેર થઇને બરાબર ચાલતી ઘડિયાળ સાથે પાછો ફર્યો. શિયાળ આદર સાથે નવાઇ પામ્યો. સિંહ પાછો સુસ્તાવા લાગ્યો. થોડી વારમાં એક વરુ આવ્યું. તેણે સિંહને પૂછ્યું, ‘મારું ટીવી બગડી ગયું છે તેથી હું તમારે ત્યાં વન ડે મેચ જોઇ શકું?’ સિંહે કહ્યું, ‘લાવો તમારું ટીવી રિપેર કરી આપું.’ વરુએ કહ્યું, ‘સિંહને તે વળી ટીવી રિપેર કરતાં આવડતું હશે?’ સિંહે વળતાં કહ્યું, ‘પ્રયત્ન કરવામાં વાંધો શું છે?’ વરુ ટીવી લઇ આવ્યો. ટીવી લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વારે રિપેર થયેલું ટીવી લઇને પાછો આવ્યો. વરુ નવાઇ પામ્યું અને રાજી થયું. હવે ગુફાની અંદરનું દ્રશ્ય જુઓ. એક ખૂણામાં નાના અને બુદ્ધિશાળી સસલાઓ બેઠા હતા અને સાધન-સરંજામની મદદથી ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન વગેરે રિપેર કરતા હતા. સામેના ખૂણામાં એક સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો.


કથાબોધ: કોઇ બુદ્ધુ માણસને પ્રગતિ કરતો જોઇ તમને નવાઇ લાગે ત્યારે તેના અનુચરો તરફ જોવું, તે બધા બુદ્ધિશાળી હશે. જે મેનેજરના કારીગરો કુશળ હોય તે મેનેજરને લાયકાત વિના પણ બઢતી મળે છે.પાઠ નંબર બે, સસલા મારીને ખાઇ જવા કરતાં તેમની પાસે કામ લેવાથી વધારે ફાયદો થાય છે.






>>એક સસલો તેની બોડ બહાર બેઠોબેઠો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. ત્યાંથી પસાર થતા એક શિયાળે પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં શિયાળને કઇ રીતે મારી પાડવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’ શિયાળે કહ્યું, ‘સસલો તે કદી શિયાળને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં સસલો શિયાળના હાડકાંનો ટુકડો ચાટતો બહાર આવ્યો. થોડી વાર પછી ત્યાંથી વરુ પસાર થયો. સસલો કમ્પ્યૂટર પર કામ કરતો હતો. વરુએ પૂછ્યું, ‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં વરુને કઇ રીતે ખતમ કરવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’વરુએ કહ્યું,
 ‘સસલો તે કદી વરુને મારી શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. થોડી વારમાં સસલો વરુના હાડકાંનો ટુકડો ચાટતાં બહાર આવ્યો. છેલ્લે એક રીંછ આવ્યું. કમ્પ્યૂટર પર કામ કરતાં સસલાને પૂછ્યું,


‘શું કરો છો?’ સસલાએ જવાબ આપ્યો, ‘ધંધામાં રીંછને કઇ રીતે પતાવી દેવો તે અંગે પ્રોજેક્ટ રિપોર્ટ બનાવું છું.’ રીંછે કહ્યું, ‘સસલાની શી મજાલ કે તે રીંછને પતાવી દઇ શકે?’ ‘વિશ્વાસ ન બેસતો હોય તો આવો મારા દરમાં.’ સસલાએ આમંત્રણ આપ્યું. બંને અંદર ગયા. અંદર એક ડાલામથ્થો સિંહ પંજા ચાટતો બેઠો હતો.


કથાબોધ: તમારી તાકાત કેટલી છે તે મહત્વનું નથી. ધંધામાં પાર્ટનર કોણ છે તે મહત્વનું છે.






>>એક નિરીશ્વરવાદી (ભગવાનમાં ન માનનાર) જંગલમાંથી પસાર થતાં ભૂલો પડ્યો. આમતેમ અટવાતો હતો ત્યાં પાંચ બચ્ચાં સાથે એક ભૂખી રીંછણ આવી ચડી. માણસને જોઇને રીંછણ ઘુઘવાટા કરવા લાગી. તે વિકરાળ હતી, તેના નહોર ચપ્પુ જેવા તીક્ષ્ણ હતા. ડરનો માર્યો માણસ દોડવા લાગ્યો.


રીંછણ પાછળ દોડી. ગભરાયેલા માણસથી બોલાઇ ગયું, ‘હે ભગવાન, બચાવ.’ આકાશમાં ગડગડાટી થઇ. ઈશ્વર બોલ્યા, ‘તમે નિરીશ્વરવાદીઓએ મને ગાંડો કરી નાખ્યો છે. આમ તો મને માનતા નથી ને પાછી મારી મદદ માગો છો?’ ‘હું ભૂલ કબૂલ કરું છું, પણ આ ઉંમરે હવે વિચાર બદલવો શક્ય નથી. પણ રીંછણ નાની વયની છે, ભગવાન, તેના વિચાર બદલીને તેને આસ્તિક બનાવી દો તો હું બચી જાઉ,’


નિરીશ્વરવાદી બોલ્યો. ઈશ્વરે કહ્યું, ‘તથાસ્તુ.’ થોડે દૂર રહેલી રીંછણ નજીક આવી, માણસનું ગળું દબોચીને બોલી, ‘આજનું ભોજન આપવા બદલ ઈશ્વરનો ખુબ ખુબ આભાર !


કથબોઘ: ગમે તે ઉંમરે વિચાર બદલવો શક્ય છે,


Sunday, November 1, 2009

The Differance Between Man And Women


The Difference Between Men And Women







1. A successful man is one who makes more money than his wife can spend. A successful woman is one who can find such a man.






2. Men wake up as good-looking as when they went to bed. Women somehow deteriorate during the night.






3. A man will pay $2 for a $1 item he wants. A woman will pay $1 for a $2 item that she doesn't want.














4. A woman marries a man expecting he will change, but he doesn't. A man marries a woman expecting that she won't change, and she does.






5. There are two times when a man doesn't understand a woman- before and after marriage.






6. A woman worries about the future until she gets a husband. A man never worries about the future until he gets a wife.






7. To be happy with a man, you must understand him a lot and love him


a little. To be happy with a woman, you must love her a lot and not try to understand her at all.






8. Any married man should forget his mistakes. There's no use in two people remembering the same thing!






9. A woman has the last word in any argument. Anything a man says after that is the beginning of a new argument.






10. Women look at a wedding as the beginning of romance, while men look at a wedding as the ending of romance.

Monday, October 26, 2009

GENERAL MOTORS reply to BILL GATES

GENERAL MOTORS reply to BILL GATES:




At a recent computer expo (COMDEX), Bill Gates reportedly compared the computer industry with the auto industry and stated:"If GM had kept up with technology like the computer industry has, we would all be driving $25.00 cars that got 1,000 miles to the gallon." In response to Bill's comments, General Motors issued a press release Stating:

"If GM had developed technology like microsoft, we would all be driving cars with the following characteristics esp 7th point and 10th point):



1. For no reason whatsoever, your car would crash twice a day.

2. Every time they repainted the lines in the road, you would have to buy a new car.

3. Occasionally your car would die on the freeway for no reason. You would have to pull to the side of the road, close all of the windows, shut off the car, restart it, and reopen the windows before you could continue. For some reason you would simply accept this.

4. Occasionally, executing a maneuver such as a left turn would cause your car to shut down and refuse to restart, in which case you would have to reinstall the engine.

5. Macintosh would make a car that was powered by the sun, was reliable, five times as fast and twice as easy to drive - but would ! run on only five percent of the roads.

6. The oil, water temperature, and alternator warning lights would all be replaced by a single "This Car Has Performed an Illegal Operation" warning light.

7. The airbag system would ask "Are you sure?" before deploying.

8. Occasionally, for no reason whatsoever, your car would lock you out and refuse to let you in until you simultaneously lifted the door handle, turned the key and grabbed hold of the radio antenna.

(Read CTR-ALT-DEL)

9. Every time a new car was introduced car buyers would have to learn how to drive all over again because none of the controls would operate in the same manner as the old car.

10. You'd have to press the "Start" button to turn the engine off."



JIGNESH JASPURIYA

Men are Honest :: Honorable MEN Must Read for Every Man and of course Woman (to understand man) If a female is reading this article then just realize the value of a man; and if its a male then feel proud of after reading it! "One day, while a woodcutt

Men are Honest ::







Honorable MEN






Must Read for Every Man and of course Woman (to


understand man)






If a female is reading this article then just realize the value


of a man; and if its a male then feel proud of after reading


it!






"One day, while a woodcutter was cutting a branch of a


tree above a river, his axe fell into the river. When he


cried out, the Lord appeared and asked, "Why are you


crying?"










The woodcutter replied that his axe has fallen into water,


and he needed the axe to make his living.






The Lord went down into the water and reappeared with a


golden axe. "Is this your axe?" the Lord asked.






The woodcutter replied, "No."






The Lord again went down and came up with a silver Axe.


"Is this your axe?" the Lord asked.






Again, the woodcutter replied, "No."






The Lord went down again and came up with an iron


Axe. "Is this your axe?" the Lord asked.






The woodcutter replied, "Yes."


The Lord was pleased with the man's honesty and gave


him all three axes to keep, and the woodcutter went home


happy.






Some time later the woodcutter was walking with his wife


along the riverbank, and his wife fell into the river. When


he cried out, the Lord again appeared and asked him,


"Why are you crying?"






"Oh Lord, my wife has fallen into the water!"






The Lord went down into the water and came up with


ANGELINA JOLIE "Is this your wife?" the Lord asked..






"Yes," cried the woodcutter.






The Lord was furious. "You lied! That is an untruth!"






The woodcutter replied, "Oh, forgive me, my Lord. It is a


misunderstanding. You see, if I had said 'no' to


ANGELINA JOLIE , You would have come up with


CAMERON DIAZ . Then if I said 'no' to her, you would


have come up with my wife . Had I then said 'yes,' you


would have given me all three. Lord, I am a poor man,


and am not able to take care


Of all three wives, so THAT'S why I said yes to


ANGELINA JOLIE ."






The moral of this story is: Whenever a man lies, it is


for a good and honorable reason, and for the


benefit of others.






That's


GENERAL MOTORS reply to BILL GATES

GENERAL MOTORS reply to BILL GATES:







At a recent computer expo (COMDEX), Bill Gates reportedly compared the computer industry with the auto industry and stated:"If GM had kept up with technology like the computer industry has, we would all be driving $25.00 cars that got 1,000 miles to the gallon." In response to Bill's comments, General Motors issued a press release Stating:


"If GM had developed technology like microsoft, we would all be driving cars with the following characteristics esp 7th point and 10th point):






1. For no reason whatsoever, your car would crash twice a day.


2. Every time they repainted the lines in the road, you would have to buy a new car.


3. Occasionally your car would die on the freeway for no reason. You would have to pull to the side of the road, close all of the windows, shut off the car, restart it, and reopen the windows before you could continue. For some reason you would simply accept this.


4. Occasionally, executing a maneuver such as a left turn would cause your car to shut down and refuse to restart, in which case you would have to reinstall the engine.


5. Macintosh would make a car that was powered by the sun, was reliable, five times as fast and twice as easy to drive - but would ! run on only five percent of the roads.


6. The oil, water temperature, and alternator warning lights would all be replaced by a single "This Car Has Performed an Illegal Operation" warning light.


7. The airbag system would ask "Are you sure?" before deploying.


8. Occasionally, for no reason whatsoever, your car would lock you out and refuse to let you in until you simultaneously lifted the door handle, turned the key and grabbed hold of the radio antenna.


(Read CTR-ALT-DEL)


9. Every time a new car was introduced car buyers would have to learn how to drive all over again because none of the controls would operate in the same manner as the old car.


10. You'd have to press the "Start" button to turn the engine off."

Saturday, October 10, 2009

The born Gujarati



The born Gujarati:











One day in a school in London , a teacher said to a class of 5-year-olds,






I'll give 10 pounds to the child who can tell me who was the most famous man who ever lived."






An Irish boy put his hand up and said, "It was St. Patrick."


The teacher said, "Sorry Paddy, that's not correct."






Then a Scottish boy put his hand up and said, "It was St. Andrew." The teacher replied, "I'm sorry, Hamish, that's not right either."






Then a Jewish boy put his hand up and said "David",


The Buddhist boy said "Gautama Buddha" and the Muslim boy said "Mohammed".They all were not successful.






Finally, a Gujju boy raised his hand and said, "It was Jesus Christ."






The teacher said, "That's absolutely right, Jignesh, come up here and I'll give you the 10 pounds that I promised."






As the teacher was giving Jignesh his money, she said, "You know Jignesh, since you're a Hindu Gujarati; I was very surprised you said Jesus Christ."






Jignesh replied, "Yes. In my heart I knew it was Krishna , but Business is Business!!!!!!


Sunday, October 4, 2009

An heartiest urge from my friend

Dear all


it is an heartiest urge from my friend.

If you can't do anything then help me at least by forwarding this you your friend list--- Jignesh Jaspuriya


PLEASE HELP THE VICTIM OF THE TYPON, WE ACCCEPT READY TO EAT FOOD, CASH, CLOTHES AND ANY DONATION YOU WILL KIND TO HELP US. JUST DROP ME MESSAGE HERE THANK YOU, THIS IS MY INFORMATION BELOW FOLLOWING IF YOU HAVE GOODS TO SEND TO US OR ANY KIND.



TANNY S. LOYOLA

PUROK 2 POBLACION BANAYBANAY

DAVAO ORIENTAL 8208 PHILIPPINES

VIA EMAIL: loyotan911@yahoo.com

agent number name jon2x: +639268658721



Thank you....